True Lines

શુ ગ્રહોનો પ્રભાવ માનવ પર પડતો હશે,

કે માનવ જ માનવને નડતો હશે ?


શુ રાખ્યું હશે આ દુનિયામાં,

કરોડો મરનાર જ્યાં ગુમનામ છે ત્યાં,
ખોવાયેલ ક્યાંય મળતો હશે ?



શુ ઝીલીને સામી છાતીએ વાર,
આંસુ આંખેથી સરતા હશે ?

તૂટતા નથી લાગતી આશ ને વધારે વાર,
શુ કટકે થતા, અવાજ કશા આવતા હશે ?




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લેઉવા પાટીદાર લીગનું ઉદઘાટન

આદર્શ ગામ: નવી વાસણી

પેરેલેલ યુનિવર્સ ભાગ ૩