રથયાત્રાની અજાણી રોચક વાતો
અમદાવાદમાં સદીઓથી યોજાતી રથયાત્રા વિશે નીચેની માહિતી તમે કદાચ ભાગ્યે જાણતાં હશો.
1) અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત 1878 માં કરવામાં આવી હતી.
2) નરસિમ્હા દાસ નાં સ્વપ્નમાં રાત્રે જગન્નાથ ભગવાન ખુદ આવ્યા હતા, અને એ પછીથી અમદાવાદમાં રથયાત્રા શરૂ કરવામાં આવી હોવાની માન્યતા છે.
3) રથયાત્રાનાં રથ નારિયેળના ઝાડમાંથી બનાવવામાં આવે છે.
4) પુરી અને કોલકત્તા પછી, અમદાવાદની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા ગણાય છે.
5) રથયાત્રાનાં રથ, ભરૂચની ખલસ જાતિના લોકો દ્વારા ખેંચવામાં આવે છે.
6) અમદાવાદ જગન્નાથ ભગવાનનું મંદિર 450 વર્ષથી પણ વધુ જૂનું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for your Valuable Time